$1.5 \ cm$ વ્યાસ ધરાવતા નળમાંથી $7.5 \times 10^{-5} \ m^3 \ s^{-1}$ ના દરથી પાણી વહે છે. પાણીનો સ્નિગ્ધતા ગુણાંક $10^{-3} \ Pa \cdot s$ છે. તો આ પ્રવાહ કેવો છે?

  • A
    $6000$ કરતા ઓછા રેનોલ્ડ્સ નંબર સાથે અશાંત (Turbulent)
  • B
    $2000$ કરતા ઓછા રેનોલ્ડ્સ નંબર સાથે સ્થાયી (Steady)
  • C
    $6000$ કરતા વધારે રેનોલ્ડ્સ નંબર સાથે અશાંત (Turbulent)
  • D
    $6000$ કરતા વધારે રેનોલ્ડ્સ નંબર સાથે સ્થાયી (Steady)

Explore More

Similar Questions

સ્ટ્રીમલાઇન પ્રવાહ માટે રેનોલ્ડ્સ નંબરનું મૂલ્ય કેટલું હોય છે?

સમાન લંબાઈ અને $1:2$ ના ગુણોત્તરમાં ત્રિજ્યા ધરાવતી બે કેશિકાઓ શ્રેણીમાં જોડાયેલ છે. એક પ્રવાહી તેમાંથી સુરેખ સ્થિતિમાં વહે છે. જો સંયોજનના બે અંતિમ છેડાઓ વચ્ચેનું દબાણ $1 \ m$ પાણી હોય,તો પ્રથમ કેશિકા વચ્ચેનો દબાણ તફાવત...... $m$ છે.

Difficult
View Solution

અચળ દબાણ હેઠળ,કેશિકા નળીમાંથી પ્રવાહીના વહનનો દર $V$ છે. જો કેશિકાની લંબાઈ બમણી કરવામાં આવે અને તેના વ્યાસને અડધો કરવામાં આવે,તો વહનનો દર કેટલો થશે?

ક્ષિતિજ સમાંતર સપાટી પર વહેતા પ્રવાહીના કિસ્સામાં, જ્યારે રેનોલ્ડ્સ નંબર $(R_n)$ કેટલો હોય ત્યારે પ્રવાહીનો પ્રવાહ અસ્થાયી (અશાંત) બને છે?

$8 \text{ cm}$ વ્યાસ અને $3140 \text{ m}$ લંબાઈની એક સમાન નળીમાંથી પાણી $2 \times 10^{-3} \text{ m}^3/\text{s}$ ના દરે વહે છે. પ્રવાહ જાળવી રાખવા માટે જરૂરી દબાણ શોધો (પાણીની સ્નિગ્ધતા $= 10^{-3} \text{ SI units}$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo