જો માનવ આંખની કીકીનો વ્યાસ $2 \,mm$ હોય અને બે વસ્તુઓ આંખથી $20 \,m$ દૂર હોય, તો માનવ આંખ તે બે વસ્તુઓ વચ્ચેનું કેટલું લઘુત્તમ અંતર પારખી (resolve કરી) શકશે ($\,mm$ માં)?
(માનવ આંખને બહિર્ગોળ લેન્સ સમાન ગણો અને પ્રકાશની સરેરાશ તરંગલંબાઇ $600 \,nm$ લો.)

  • A
    $7.32$
  • B
    $8.72$
  • C
    $6.2$
  • D
    $4.71$

Explore More

Similar Questions

માનવ આંખના લેન્સનો વ્યાસ $2\,mm$ છે. જો બે બિંદુઓ આંખથી $50\,m$ ના અંતરે આવેલા હોય,તો તેમને અલગ જોવા માટે તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હશે? પ્રકાશની તરંગલંબાઇ $5000\,\mathring{A}$ છે.

દ્રશ્ય પ્રકાશ $(400 \ nm < \lambda < 700 \ nm)$ નો ઉપયોગ કરીને સામાન્ય માઇક્રોસ્કોપ વડે જોઈ શકાય તેવા કણનું સૌથી નાનું કદ નીચેનામાંથી કયું છે ($nm$ માં)?

એક વ્યક્તિ સંયુક્ત માઇક્રોસ્કોપ દ્વારા બેક્ટેરિયાનું અવલોકન કરી રહી છે. વધુ સારા વિશ્લેષણ માટે અને રિઝોલ્વિંગ પાવર (વિભેદન શક્તિ) સુધારવા માટે તેણે શું કરવું જોઈએ?

કાળા કાગળ પર બે સફેદ ટપકાં $1 \ mm$ ના અંતરે છે. તેમને $3 \ mm$ ના કીકીના વ્યાસ ધરાવતી આંખ વડે જોવામાં આવે છે. આશરે,તે મહત્તમ અંતર કેટલું છે કે જેના પર ટપકાં આંખ દ્વારા અલગ (resolve) કરી શકાય? (પ્રકાશની તરંગલંબાઇ $= 500 \ nm$ લો)

એક ઓપ્ટિકલ સાધનમાં વપરાતી પ્રકાશની તરંગલંબાઈ $\lambda_1 = 4000 \; \mathring{A}$ અને $\lambda_2 = 5000 \; \mathring{A}$ છે,તો તેમની સંબંધિત રિઝોલ્વિંગ પાવર ($\lambda_1$ અને $\lambda_2$ ને અનુરૂપ) નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo