જ્યારે $\beta$-કણોને ટીન મેટલ ફોઇલમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે તેમાંથી મોટાભાગના કણો સીધા પસાર થઈ જાય છે કારણ કે

  • A
    $\beta$-કણો ઇલેક્ટ્રોન કરતા ઘણા ભારે હોય છે
  • B
    $\beta$-કણો ધન વીજભારિત હોય છે
  • C
    પરમાણુનો મોટાભાગનો ભાગ ખાલી જગ્યા છે
  • D
    $\beta$-કણો ખૂબ જ ઊંચા વેગ સાથે ગતિ કરે છે

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ કેટલું છે?

હાઇડ્રોજન પરમાણુની $5^{th}$ કક્ષામાંથી ઉત્તેજિત ઇલેક્ટ્રોન જ્યારે તેની ભૂમિ અવસ્થા (ground state) માં પાછો ફરે ત્યારે મુક્ત થતી ઉર્જા ($J$ માં) કેટલી છે?

એક ધાતુની સપાટીને $248 \ nm$ અને $310 \ nm$ એમ બે અલગ-અલગ તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. આ તરંગલંબાઈઓને અનુરૂપ ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ અનુક્રમે $u_1$ અને $u_2$ છે. જો ગુણોત્તર $u_1 : u_2 = 2 : 1$ અને $hc = 1240 \ eV \ nm$ હોય,તો ધાતુનું વર્ક ફંક્શન આશરે કેટલું હશે $:-$ ($eV$ માં)

હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની જગ્યા કેવી હોય છે?

નીચેની પ્રક્રિયા માટે જરૂરી ઉર્જા ($J$ atom$^{-1}$ માં) કેટલી છે?
$Li^{2+}(g) \to Li^{3+}(g) + e^-$
($H$ પરમાણુ માટે ધરા-સ્થિતિમાં આયનીકરણ ઉર્જા $2.18 \times 10^{-18}$ $J$ atom$^{-1}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo