જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ ફોટોસેલના એમિટર પર પડે છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ $V$ છે. જો આપાત તરંગલંબાઈ બદલીને $2\lambda / 3$ કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ કેટલી હશે?

  • A
    $\sqrt{3/2} \,V$ કરતા વધારે
  • B
    $\sqrt{3/2} \,V$ કરતા ઓછી
  • C
    $\sqrt{3/2} \,V$ જેટલી
  • D
    $V$ જેટલી

Explore More

Similar Questions

મહત્તમ ગતિઊર્જા $(E)$ અને આપાત વિકિરણની તીવ્રતા $(I)$ વચ્ચેના રેખાઓ $P, Q, R$ અને $S$ દર્શાવતા ચાર આલેખમાંથી કયો આલેખ સાચો છે?

એલ્યુમિનિયમ અને ગોલ્ડના વર્ક ફંક્શન અનુક્રમે $4.1\,eV$ અને $5.1\,eV$ છે. ગોલ્ડ અને એલ્યુમિનિયમ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ ફ્રીક્વન્સીના આલેખના ઢાળનો ગુણોત્તર $.......$ છે.

એક ધાતુની સપાટીનું કાર્ય વિધેય (work function) $5.01\ eV$ છે. જ્યારે તેના પર $2000\ \mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. સૌથી ઝડપી ફોટોઈલેક્ટ્રોનને રોકવા માટે જરૂરી લઘુત્તમ સ્થિતિમાનનો તફાવત ................. $V$ છે.

Difficult
View Solution

$1.6 \times 10^7 \ m/s$ ના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનની તરંગલંબાઈ $0.4 \ \mathring{A}$ છે. ઇલેક્ટ્રોનની ગતિ માટે જરૂરી પ્રવેગક વોલ્ટેજ કેટલો હશે? (ઇલેક્ટ્રોન પરનો વીજભાર $= 1.6 \times 10^{-19} \ C$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} \ kg$)

એક ધાતુનું કાર્ય વિધેય (work function) $2.51 eV$ છે. તેની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo