જ્યારે અમુક આવૃત્તિ ધરાવતું અલ્ટ્રાવાયોલેટ વિકિરણ પોટેશિયમ ટાર્ગેટ પર આપાત થાય છે,ત્યારે ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનને $0.6 \, V$ ના રિટાર્ડિંગ પોટેન્શિયલ દ્વારા સંપૂર્ણપણે અટકાવી શકાય છે. જો વિકિરણની આવૃત્તિમાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો આ સ્ટોપિંગ પોટેન્શિયલ વધીને $0.9 \, V$ થાય છે. પોટેશિયમનું વર્ક ફંક્શન ........ $eV$ છે.

  • A
    $2.0$
  • B
    $2.4$
  • C
    $3.0$
  • D
    $2.8$

Explore More

Similar Questions

$a$ ત્રિજ્યાના અલગ કરેલા ધાતુના ગોળા પર $\lambda$ તરંગલંબાઈનો એકવર્ણી પ્રકાશ આપાત થાય છે. થ્રેશોલ્ડ તરંગલંબાઈ $\lambda_0$ છે,જે $\lambda$ કરતાં મોટી છે. ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન અટકે તે પહેલાં કેટલા ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થશે?

બે ધાતુઓ $A$ અને $B$ માટે ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જન માટેની થ્રેશોલ્ડ તરંગલંબાઈ અનુક્રમે $400 \ nm$ અને $800 \ nm$ છે. તેમના વર્ક ફંક્શનનો ગુણોત્તર,$\phi_{A} : \phi_{B}$ કેટલો થાય?

$K_1$ અને $K_2$ એ આપેલ પદાર્થની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા છે, જે અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ તરંગલંબાઈના પ્રકાશ માટે છે. જો $\lambda_1 = 2\lambda_2$ હોય, તો પદાર્થનું કાર્ય વિધેય (work function) શું હશે?

બે સમાન કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. પ્લેટ $1$ નું વર્ક ફંક્શન $\phi \ eV$ છે. બેટરીનું $emf$ $\frac{\phi}{e}$ છે. જો આપાત ફોટોનની ઉર્જા $hv$ હોય,તો પ્લેટ $2$ પર પહોંચતા $e^-$ ની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે?

સિઝિયમની સપાટી પર $557 \ nm$ તરંગલંબાઈનો પીળો પ્રકાશ આપાત થાય છે. જ્યારે કેથોડ-એનોડ વોલ્ટેજ $0.25 \ V$ થી ઘટી જાય ત્યારે પરિપથમાં કોઈ ફોટો-ઈલેક્ટ્રોન વહન પામતા નથી. તો સિઝિયમની સપાટી માટે થ્રેસોલ્ડ તરંગલંબાઈ કેટલા $nm$ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo