$1990$ માં ચાર વર્ષની બાળકીને આપવામાં આવેલી પ્રથમ ક્લિનિકલ જનીન થેરાપી (gene therapy) દરમિયાન કયા ઉત્સેચકને લક્ષ્ય બનાવવામાં આવ્યો હતો?

  • A
    મોનોએમાઈન ઓક્સિડેઝ
  • B
    ટાયરોસિન ઓક્સિડેઝ
  • C
    પાયરુવેટ ડીહાઈડ્રોજીનેઝ
  • D
    એડેનોસિન ડીએમિનેઝ

Explore More

Similar Questions

$50 \%$ પુનઃસંયોજન આવૃત્તિ દર્શાવતા બે જનીનો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો $X = \{ 8^n - 7n - 1 : n \in N \}$ અને $Y = \{ 49(n - 1) : n \in N \}$ હોય,તો

સમાન દળ $m$ ધરાવતા ચાર કણો $A, B, C$ અને $D$ ને એક ચોરસના ચાર ખૂણાઓ પર મૂકવામાં આવ્યા છે. તેઓ સમાન અચળ ઝડપ $v$ થી વિકર્ણોના છેદબિંદુ તરફ ગતિ કરે છે. અથડામણ પછી,કણ $A$ સ્થિર થાય છે,કણ $B$ તે જ ઝડપ $v$ થી તેના માર્ગે પાછો ફરે છે અને કણો $C$ અને $D$ સમાન ઝડપ $v'$ થી ગતિ કરે છે. અથડામણ પછી કણ $C$ નો વેગ કેટલો હશે?

નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા બંધ સમાન નથી?

ગણ $\{x \in R : [x - |x|] = 5\}$ એ કોના બરાબર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo