નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા બંધ સમાન નથી?

  • A
    $ClF_3$
  • B
    $SiF_4$
  • C
    $XeF_4$
  • D
    $BF_4^-$

Explore More

Similar Questions

$\frac{\tan 80^{\circ}-\tan 10^{\circ}}{\tan 70^{\circ}}$ ની કિંમત શોધો.

$1000$ આંટા અને $4 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું એવી રીતે મૂકવામાં આવ્યું છે કે તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. જો ચુંબકીય ક્ષેત્ર $0.01 \, s$ માં $10^{-2} \, Wb \, m^{-2}$ જેટલું ઘટે છે,તો ગૂંચળામાં ઉદ્ભવતું $e.m.f.$ ......$mV$ છે.

જ્યારે રુધિરમાં $CO_2$ નું પ્રમાણ વધે છે,ત્યારે શ્વસન

હવામાં $Li$,$Na$ અને $K$ ના દહન પર,અનુક્રમે બનતા મુખ્ય ઓક્સાઇડ કયા છે?

$Z = 92$ ધરાવતું ન્યુક્લિયસ ક્રમશઃ નીચે મુજબનું ઉત્સર્જન કરે છે: $\alpha, \alpha, \beta^-, \beta^-, \alpha, \alpha, \alpha, \alpha, \beta^-, \beta^-, \alpha, \beta^-, \beta^-, \alpha$. તો મળતા નવા ન્યુક્લિયસનો $Z$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo