નીચેનામાંથી કોના દ્વારા રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે?

  • A
    અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ
  • B
    બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ
  • C
    બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ
  • D
    અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ

Explore More

Similar Questions

જ્યારે વસ્તુને નીચેના સ્થાનો પર મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબનું સ્થાન,પ્રકાર અને કદ દર્શાવતી કિરણાકૃતિ દોરો:
$(i)$ અંતર્ગોળ અરીસાના વક્રતાકેન્દ્ર પર.
$(ii)$ બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈની અંદર.
$(iii)$ અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.
$(iv)$ બહિર્ગોળ અરીસાની સામે.
$(v)$ અંતર્ગોળ લેન્સની સામે.

$(a)$ લેન્સ અને અરીસા માટે $u, v, f$ વચ્ચેનો સંબંધ લખો,જ્યાં $u, v, f$ અનુક્રમે વસ્તુ અંતર,પ્રતિબિંબ અંતર અને કેન્દ્રલંબાઈ છે.
$(b)$ અંતર્ગોળ અરીસા દ્વારા મળતી મોટવણી $m = +4$ છે. આ વિધાન દ્વારા પ્રતિબિંબ વિશે મળતી માહિતી લખો.
$(c)$ નીચેની સ્થિતિઓ માટે અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ રચના દર્શાવતી કિરણ આકૃતિ દોરો:
$(i)$ ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે.
$(ii)$ વક્રતાકેન્દ્ર પર.

Difficult
View Solution

નીચેનામાંથી શેમાં અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ અત્યંત નાનું અને બિંદુવત મળે છે?

$(a)$ ગોલીય અરીસાના મુખ્ય કેન્દ્રની વ્યાખ્યા આપો.
$(b)$ વસ્તુને કયા સ્થાને મૂકવાથી અંતર્ગોળ અરીસો વસ્તુનું વાસ્તવિક,ઉલટું અને નાનું પ્રતિબિંબ રચે છે? કિરણ આકૃતિ દોરો.
$(c)$ $4 \,cm$ ઊંચી વસ્તુને $12 \,cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે $6 \,cm$ અંતરે મૂકવામાં આવે છે. મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો.

કયા લેન્સનો ઉપયોગ બિલોરી કાચ (magnifying glass) તરીકે કરી શકાય છે? વસ્તુના કયા સ્થાન માટે બહિર્ગોળ લેન્સ:
$(a)$ આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચે છે?
$(b)$ વસ્તુના કદ જેવડું જ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચે છે?
ઉપરોક્ત બંને કિસ્સાઓમાં જરૂરી પ્રતિબિંબની રચના દર્શાવવા માટે નામનિર્દેશિત કિરણ આકૃતિઓ દોરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo