નીચેનામાંથી કયો સંખ્યાત્મક ગુણધર્મ (colligative property) પ્રોટીન, પોલિમર અથવા કલિલના મોલર દળને સૌથી વધુ ચોકસાઈ સાથે નક્કી કરવા માટે ઉપયોગી છે?

  • A
    ઉત્કલનબિંદુમાં ઉન્નયન
  • B
    ઠારબિંદુમાં અવનયન
  • C
    અભિસરણ દબાણ
  • D
    બાષ્પદબાણમાં સાપેક્ષ ઘટાડો

Explore More

Similar Questions

$18 \ g$ ગ્લુકોઝ (મોલર દળ $= 180 \ g/mol$) ને $300 \ K$ તાપમાને $100 \ mL$ પાણીમાં ઓગાળવામાં આવે છે. જો $R = 0.0821 \ L \ atm \ K^{-1} \ mol^{-1}$ હોય,તો દ્રાવણનું અભિસરણ દબાણ કેટલું હશે ($atm$ માં)?

$300 \ K$ તાપમાને, $40 \ g$ સુક્રોઝને ઓગાળીને સુક્રોઝનું એક લિટર દ્રાવણ (આણ્વીય દળ: $342$) તૈયાર કરવામાં આવ્યું હતું. સમાન તાપમાને દ્રાવણનું આશરે અભિસરણ દબાણ ($kPa$ માં) કેટલું હશે? $(R = 8.314 \times 10^6 \ cm^3 \ Pa \ K^{-1} \ mol^{-1})$

$17\,^oC$ તાપમાને $12\%$ શેરડીના દ્રાવણનું (આણ્વીય દળ $342$) અભિસરણ દબાણ કેટલું થશે ($,atm$ માં)?

એક પદાર્થનું $5.25\%$ દ્રાવણ એ સમાન દ્રાવકમાં યુરિયાના $1.5\%$ દ્રાવણ (મોલર દળ $= 60\ g\ mol^{-1}$) સાથે આઈસોટોનિક છે. જો બંને દ્રાવણની ઘનતા $1.0\ g\ cm^{-3}$ માનવામાં આવે,તો પદાર્થનું મોલર દળ .............. $g\ mol^{-1}$ થશે.

અર્ધપારગમ્ય પડદો (semi-permeable membrane) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo