$R$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતભારીત ગોળાકાર વાહક માટે, કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $(r)$ સાથે વિદ્યુત સ્થિતિમાન $(V)$ માં થતા ફેરફારને નીચેનામાંથી કયો આલેખ યોગ્ય રીતે દર્શાવે છે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

$q, -2q$ અને $q$ વિદ્યુતભારો ધરાવતા ત્રણ વિદ્યુતભારીત કણોને એક રેખા પર અનુક્રમે $(-a, 0), (0, 0)$ અને $(a, 0)$ બિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. $r \gg a$ માટે $P(r, 0)$ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ............... છે.

Difficult
View Solution

$R=10 \ cm$ ત્રિજ્યા અને $4 \ nC \ m^{-1}$ રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી અર્ધ-રિંગના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન $x \pi \ V$ છે. $x$ નું મૂલ્ય . . . . . છે.

બિંદુવત વિદ્યુતભારને લીધે આપેલ કોઈ પણ સ્થાને વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે $600 \, V$ અને $200 \, N/C$ છે. તો બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય ......... $\mu C$ હશે?

બે બિંદુવત વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0,0,-a)$ અને $(0,0, a)$ બિંદુઓ પર આવેલા છે. $(0,0, z)$ બિંદુએ,જ્યાં $z>a$ છે,ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે?

વિધાન-$1$ : બિંદુ $P$ થી બિંદુ $Q$ સુધી ગતિમાન વિદ્યુતભારીત કણ માટે,સ્થિત વિદ્યુત બળ દ્વારા થતું ચોખ્ખું કાર્ય એ બિંદુ $P$ થી બિંદુ $Q$ ને જોડતા માર્ગથી સ્વતંત્ર છે.
વિધાન-$2$ : બંધ લૂપમાં પદાર્થ પર સંરક્ષી બળ દ્વારા થતું ચોખ્ખું કાર્ય શૂન્ય હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo