નીચેનામાંથી કોના શરીરમાં $DDT$ નું પ્રમાણ સૌથી વધુ હોવાની શક્યતા છે?

  • A
    ઈલ (માછલી)
  • B
    કરચલો
  • C
    ફાઈટોપ્લેન્કટોન (વનસ્પતિ પ્લવકો)
  • D
    સી ગલ (દરિયાઈ પક્ષી)

Explore More

Similar Questions

$500 \ mL$ ના ફ્લાસ્કમાં,સંતુલન સમયે $PCl_5$ ના વિયોજનની માત્રા $40 \%$ છે અને શરૂઆતનો જથ્થો $5 \ moles$ છે. $PCl_5$ ના વિઘટન માટે $mol \ L^{-1}$ માં સંતુલન અચળાંકનું મૂલ્ય કેટલું હશે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $20 \, min$ છે. જ્યારે તે $33 \%$ વિઘટિત થાય અને $67 \%$ વિઘટિત થાય તે સમય વચ્ચેનો તફાવત આશરે ......... $min$ છે.

$m_1, m_2, m_3$ દળ ધરાવતા ત્રણ પ્રવાહીઓને સંપૂર્ણપણે મિશ્ર કરવામાં આવે છે. જો તેમની વિશિષ્ટ ઉષ્મા $c_1, c_2, c_3$ હોય અને તેમના તાપમાન અનુક્રમે $T_1, T_2, T_3$ હોય,તો મિશ્રણનું તાપમાન કેટલું હશે?

કેન્દ્રીય શેરડી સંવર્ધન સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે?

વન્ય જંગલમરઘીનું મૂળ વતન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo