ગ્લુકોઝમાં આલ્ડિહાઇડિક કાર્બોનિલ સમૂહની હાજરીની પુષ્ટિ કરવા માટે નીચેનામાંથી કયા પ્રક્રિયકનો ઉપયોગ થાય છે?

  • A
    એસેટિક એનહાઇડ્રાઇડ
  • B
    મંદ નાઈટ્રિક એસિડ
  • C
    બ્રોમીન જળ
  • D
    હાઇડ્રોક્સિલ એમાઇન

Explore More

Similar Questions

સ્ટાર્ચ,સેલ્યુલોઝ અને ગ્લુકોઝમાં કયા મોનોસેકેરાઇડ એકમો હાજર હોય છે અને કયા બંધ આ એકમોને જોડે છે?

$C_{1}-C_{4}$ ગ્લાયકોસિડિક બંધ શેમાં જોવા મળતો નથી?

સુક્રોઝનું જળવિભાજન કરવાથી શું મળે છે?

ગ્લુકોઝની વલય રચના (ring structure) બનાવવા માટે કયા કાર્બન પરમાણુઓ ($C_1$ થી $C_6$ ક્રમાંકિત) સંકળાયેલા છે?

નીચેનામાંથી કયું આપેલ સંયોજનના એનોમરને દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo