આકૃતિમાં દર્શાવ્યા મુજબ સફેદ પ્રકાશ કાચ અને હવાના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. જો લીલો પ્રકાશ માત્ર પૂર્ણ આંતરિક પરાવર્તન પામતો હોય,તો હવામાં બહાર આવતા કિરણમાં કયા રંગો હશે?

  • A
    પીળો,નારંગી,લાલ
  • B
    જાંબલી,નીલો,વાદળી
  • C
    બધા જ રંગો
  • D
    લીલા સિવાયના બધા જ રંગો

Explore More

Similar Questions

કાટકોણ પ્રિઝમમાં પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના સમજાવો.

બે પારદર્શક માધ્યમો $A$ અને $B$ એક સમતલ સીમા દ્વારા અલગ પડે છે. આ માધ્યમોમાં પ્રકાશની ઝડપ અનુક્રમે $1.5 \times 10^{8} \ m/s$ અને $2.0 \times 10^{8} \ m/s$ છે. આ બે માધ્યમો માટે પ્રકાશના કિરણનો ક્રાંતિકોણ કેટલો હશે?

પ્રકાશનું એક કિરણ કાચની પ્લેટ પર $60^{\circ}$ ના આપાતકોણે આપાત થાય છે અને પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત છે. તો પ્લેટનો વક્રીભવનાંક કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,ઉપરની સપાટી પર $45^{\circ}$ ના આપાતકોણ માટે,શિરોલંબ સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન માટે જરૂરી લઘુત્તમ વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Difficult
View Solution

પૂર્ણ આંતરિક પરાવર્તન થવા માટે,આપાતકોણ $i$ અને માધ્યમનો વક્રીભવનાંક $\mu$ નીચેનામાંથી કઈ અસમતાનું પાલન કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo