નીચેનામાંથી કોણે સૌપ્રથમ $G$ નું પ્રાયોગિક મૂલ્ય આપ્યું હતું?

  • A
    કેવેન્ડિશ
  • B
    કોપરનિકસ
  • C
    બ્રુક ટેલર
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક ......... પર આધાર રાખે છે.

વાતાવરણ પૃથ્વી સાથે શેના દ્વારા જકડાયેલું છે?

$\text{2 kg દળ ધરાવતા અને શૂન્યાવકાશમાં 1 m અંતરે રહેલા બે પથ્થરો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ શોધો.}$

ગુરુત્વાકર્ષણ બળ માટે સુપરપોઝિશનનો સિદ્ધાંત સમજાવો.

જો બે બિંદુવત પદાર્થોના દળ ત્રણ ગણા કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ .......... $\%$ વધશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo