$A$ અને $B$ બે એવી ઘટનાઓ છે કે જેથી $P(A) \neq 0$ થાય. જો $A \cap B = \phi$ હોય,તો $P(B | A)$ શોધો.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $P(B)$
  • D
    $P(A)$

Explore More

Similar Questions

જો બે પાસા ફેંકવામાં આવે, તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો $3$ નો ગુણક હોય તેની સંભાવના શોધો, જો તે જાણીતું હોય કે તેમનો સરવાળો એકી સંખ્યા છે.

જો $C$ અને $D$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $C \subset D$ અને $P(D) \neq 0$ થાય,તો નીચે પૈકીનું કયું વિધાન સાચું છે?

આપેલ છે કે $E$ અને $F$ એવી ઘટનાઓ છે કે જેથી $P(E)=0.6$,$P(F)=0.3$,અને $P(E \cap F)=0.2$ હોય,તો $P(E|F)$ અને $P(F|E)$ શોધો.

એક બોક્સમાં $1, 2, \dots, 100$ નંબરવાળી $100$ ટિકિટો છે. બે ટિકિટો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આપેલ છે કે પસંદ કરેલી બે ટિકિટો પરનો મહત્તમ નંબર $10$ થી વધુ નથી. તો તેમની પરનો ન્યૂનતમ નંબર $5$ હોય તેની સંભાવના કેટલી?

બે પાસા ફેંકવામાં આવે છે. જો પ્રથમ પાસા પર $5$ આવે,તો બંને પાસા પરના અંકોનો સરવાળો $11$ હોય તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo