જો બે સમાન મૂલ્યના સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય કોઈ એક સદિશના મૂલ્ય જેટલું હોય,તો તે બે સદિશો વચ્ચેનો ખૂણો શોધો. ($^{\circ}$ માં)

  • A
    $60$
  • B
    $90$
  • C
    $120$
  • D
    $180$

Explore More

Similar Questions

ધારો કે $\vec{P} = \hat{i} + \hat{j} + \hat{k}$ અને $\vec{Q} = -(\hat{i} + \hat{j} + \hat{k})$. $(\vec{P} - \vec{Q})$ અને $\vec{P}$ વચ્ચેનો ખૂણો કેટલો છે ($^\circ$ માં)?

એક બિંદુ પર કાર્ય કરતા બે બળોનો સરવાળો $16\, N$ છે. જો પરિણામી બળ $8\, N$ હોય અને તેની દિશા લઘુત્તમ બળને લંબ હોય,તો તે બળો કયા છે?

Difficult
View Solution

બે બળો $P + Q$ અને $P - Q$ એકબીજા સાથે $2 \alpha$ ખૂણો બનાવે છે,અને તેમનું પરિણામી બળ તેમની વચ્ચેના ખૂણાના દ્વિભાજક સાથે $\theta$ ખૂણો બનાવે છે. તો:

Difficult
View Solution

સદિશો $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય છે. તો આ બે સદિશો વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

સદિશો $(\vec{A} + \vec{B})$ અને $(\vec{A} - \vec{B})$ એકબીજાને લંબ છે. આ કઈ શરત હેઠળ શક્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo