પૃથ્વીની તેની અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ કેટલી હોવી જોઈએ જેથી વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગ શૂન્ય થાય?

  • A
    $\sqrt{\frac{g}{R_e}}$
  • B
    $\sqrt{\frac{2g}{R_e}}$
  • C
    $\frac{g}{R_e}$
  • D
    $\sqrt{\frac{g}{2R_e}}$

Explore More

Similar Questions

$m$ દળ ધરાવતા બે પદાર્થોને એક ત્રાજવા પર લટકાવવામાં આવ્યા છે,જેના પલ્લાઓ વચ્ચેની ઊભી ઊંચાઈનો તફાવત $h$ છે. જો પૃથ્વીની સરેરાશ ઘનતા $\rho$ હોય,તો વજનમાં થતી ભૂલ કેટલી હશે?

જો વિષુવવૃત્ત પર એક માણસનું વજન તેના વાસ્તવિક વજનના $(3/5)$ ગણું હોય,તો પૃથ્વીની કોણીય ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક ગ્રહની ઘનતા પૃથ્વી કરતા $3$ ગણી છે અને તેની ત્રિજ્યા પૃથ્વી કરતા $2.5$ ગણી છે. જો $g_p$ અને $g_e$ અનુક્રમે ગ્રહ અને પૃથ્વી પરના ગુરુત્વપ્રવેગ દર્શાવતા હોય, તો $g_p$ અને $g_e$ નો ગુણોત્તર કેટલો થાય?

પૃથ્વીની સપાટી પર અને પૃથ્વીની સપાટીથી '$h$' ઊંચાઈ પર સેકન્ડ લોલકની લંબાઈ અનુક્રમે $l_s$ અને $l_h$ છે. પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે?

એક પદાર્થને પૃથ્વીની સપાટીથી ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4} R$ અંતરે લઈ જવામાં આવે છે,જ્યાં પૃથ્વીની ત્રિજ્યા $R = 6400 \, km$ છે. પદાર્થના વજનમાં થતો ટકાવારી ઘટાડો $....\%$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo