જો દબાણનું સૂત્ર $P = FK$ હોય,જ્યાં $F$ બળ છે,તો $K$ નું પારિમાણિક સૂત્ર શોધો.

  • A
    $M^{0} L^{-2} T^{0}$
  • B
    $M^{1} L^{2} T^{-2}$
  • C
    $M^{0} L^{2} T^{0}$
  • D
    $M^{-1} L^{-2} T^{2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંબંધને પરિમાણિક પૃથ્થકરણ (Dimensional Analysis) નો ઉપયોગ કરીને તારવી શકાય છે?

પાણીની નીચે થયેલા વિસ્ફોટથી બનેલો ગેસનો પરપોટો $T$ આવર્તકાળ સાથે દોલન કરે છે,જે $P^{a} d^{b} E^{c}$ ના પ્રમાણમાં છે,જ્યાં $P$ એ સ્થિર દબાણ છે,$d$ એ પાણીની ઘનતા છે અને $E$ એ વિસ્ફોટની ઉર્જા છે. તો $a, b, c$ અનુક્રમે છે:

Difficult
View Solution

પરિમાણીય વિશ્લેષણની પદ્ધતિ દ્વારા નીચેનામાંથી કયો સંબંધ મેળવી શકાય છે?

જો ઉર્જા $(E)$, વેગ $(v)$ અને બળ $(F)$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો દળનું પારિમાણિક સૂત્ર શું થાય?

Difficult
View Solution

જો ઊર્જા $E = G^p h^q c^r$ હોય,જ્યાં $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે,$h$ એ પ્લાન્કનો અચળાંક છે અને $c$ એ પ્રકાશની ગતિ છે,તો અનુક્રમે $p, q$ અને $r$ ના મૂલ્યો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo