એક ભારે અને એક હલકા પદાર્થને સમાન સપાટી પર રાખવામાં આવ્યા છે. જો બંને પર સમાન બળ લગાડીને સમાન સ્થાનાંતર કરવામાં આવે,તો કયા પદાર્થ પર બળ દ્વારા વધુ કાર્ય થશે?

  • A
    ભારે પદાર્થ પર
  • B
    હલકા પદાર્થ પર
  • C
    બંને પર સમાન કાર્ય થશે
  • D
    નક્કી કરી શકાય નહીં

Explore More

Similar Questions

અચળ બળ દ્વારા થતું કાર્ય સમજાવો.

એક કણ પર બળ $\vec{F} = 2\hat{i} + b\hat{j} + \hat{k}$ લગાડવામાં આવે છે, જેનાથી $\vec{S} = \hat{i} - 2\hat{j} - \hat{k}$ જેટલું સ્થાનાંતર થાય છે. જો કણ પર થયેલું કાર્ય શૂન્ય હોય, તો $b$ નું મૂલ્ય શું હશે?

$m$ kg દળ ધરાવતા પદાર્થને એક માણસ $30\, s$ માં એક મીટરની ઊંચાઈ સુધી ઊંચકે છે. બીજો માણસ તે જ દળને તેટલી જ ઊંચાઈ સુધી $60\, s$ માં ઊંચકે છે. તેમના દ્વારા થયેલા કાર્યનો ગુણોત્તર કેટલો હશે?

કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યા લખો.

$15 \ kg$ દળ ધરાવતા સ્થિર પદાર્થ પર $5 \ N$ નું બળ લાગે છે. ગતિની પ્રથમ સેકન્ડ દરમિયાન થતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo