$\Delta XYZ$ માં $\angle Y$ કાટખૂણો છે. જો $\cos X = \frac{3}{5}$ હોય,તો $\operatorname{cosec} Z$ ની કિંમત શું થાય?

  • A
    $\frac{3}{4}$
  • B
    $\frac{5}{3}$
  • C
    $\frac{4}{5}$
  • D
    $\frac{4}{3}$

Explore More

Similar Questions

જો $y = 3\,\sin\,x + 4\,\cos\,x$ હોય,તો $y$ નું મહત્તમ મૂલ્ય શોધો.

જો $\cos \theta = \frac{3}{5}$ અને $\cos \phi = \frac{4}{5}$ હોય,જ્યાં $\theta$ અને $\phi$ ધન લઘુકોણ છે,તો $\cos \frac{\theta - \phi}{2} = $

જો બે ખૂણાઓનો સરવાળો અને તફાવત અનુક્રમે $\pi$ અને $\frac{\pi}{12}$ હોય,તો અંશ માપમાં ખૂણાઓના મૂલ્યો ( $^{\circ}$ માં) શોધો.

$4\sin^2 x + 3\cos^2 x$ ની મહત્તમ કિંમત કેટલી છે?

જો $\sec \theta + \tan \theta = p, (p \neq 0)$ હોય,તો $\sec \theta$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo