$P$ એ $\odot(O, r)$ ની બહારનું એક બિંદુ છે અને $P$ માંથી વર્તુળ પર દોરેલા સ્પર્શકો વર્તુળને $X$ અને $Y$ બિંદુએ સ્પર્શે છે. જો $OP = 30$ અને $PY = 24$ હોય,તો $r$ શોધો.

  • A
    $11$
  • B
    $32$
  • C
    $24$
  • D
    $18$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$AB$,$AC$ અને $\overleftrightarrow{PQ}$ વર્તુળના સ્પર્શકો છે. જો $AB = 6$ હોય,તો $\Delta APQ$ ની પરિમિતિ = $\ldots \ldots \ldots$.

જો $3 \, cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર $60^{\circ}$ ના ખૂણે નમેલા બે સ્પર્શકો દોરવામાં આવે,તો દરેક સ્પર્શકની લંબાઈ ( $cm$ માં) કેટલી થાય?

આકૃતિમાં,જો $PA$ અને $PB$ એ કેન્દ્ર $O$ વાળા વર્તુળના સ્પર્શકો હોય અને $\angle APB = 50^{\circ}$ હોય,તો $\angle OAB$ નું માપ શોધો. ($^{\circ}$ માં)

$\stackrel{\leftrightarrow}{PA}$ અને $\stackrel{\leftrightarrow}{PB}$ એ વર્તુળ $\odot(O, r)$ ને અનુક્રમે $A$ અને $B$ બિંદુએ સ્પર્શકો છે. જો $m\angle OPB = 35^\circ$ હોય,તો $m\angle AOB = \ldots$ ($^\circ$ માં)

જો $a, b, c$ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય જ્યાં $c$ કર્ણ હોય,તો સાબિત કરો કે ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા $r = \frac{a + b - c}{2}$ દ્વારા આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo