એક વર્તુળ $\odot(P, 4)$ આપેલ છે. સ્પર્શકોની જોડ એવી રીતે દોરો કે જેથી તેમના છેદબિંદુ $A$ આગળ સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) માહિતી: $\odot(P, 4 \text{ cm})$ દોરો.
રચના: $\odot(P, 4 \text{ cm})$ ને સ્પર્શકોની એવી જોડ દોરો કે જેથી તેમના છેદબિંદુ $A$ આગળ સ્પર્શકો વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય.
$(1)$ $\odot(P, 4 \text{ cm})$ દોરો અને બે ત્રિજ્યાઓ $\overline{PR}$ અને $\overline{PQ}$ એવી રીતે દોરો કે જેથી $m\angle RPQ = 180^\circ - 60^\circ = 120^\circ$ થાય.
$(2)$ $R$ માંથી,$\overline{PR}$ ને લંબ રેખા દોરો.
$(3)$ $Q$ માંથી,$\overline{PQ}$ ને લંબ રેખા દોરો.
$(4)$ ધારો કે સ્ટેપ $(2)$ અને સ્ટેપ $(3)$ માં દોરેલી રેખાઓ $A$ માં છેદે છે.
આમ,$\overleftrightarrow{AR}$ અને $\overleftrightarrow{AQ}$ એ જરૂરી સ્પર્શકો છે કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ $60^\circ$ થાય.

Explore More

Similar Questions

વર્તુળ પર સ્પર્શકોની જોડી દોરવા માટે જે એકબીજા સાથે $35^{\circ}$ ના ખૂણે નમેલા હોય,તો વર્તુળની તે બે ત્રિજ્યાઓના અંતિમ બિંદુઓ પર સ્પર્શકો દોરવા જરૂરી છે,જેની વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

કેન્દ્ર $O$ અને $4 \text{ cm}$ ત્રિજ્યા વાળું વર્તુળ $\odot(O, 4 \text{ cm})$ દોરો અને તેના બહારના ભાગમાં $O$ થી $7 \text{ cm}$ દૂર એક બિંદુ $X$ લો. બિંદુ $X$ માંથી વર્તુળને બે સ્પર્શકો દોરો. રચનાના સોપાન લખો.

Difficult
View Solution

બંગડીની મદદથી એક વર્તુળ દોરો. આ વર્તુળની બહારના ભાગમાં આવેલા કોઈ બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરો.

Difficult
View Solution

ધારો કે $ABC$ એક કાટકોણ ત્રિકોણ છે જેમાં $AB = 6 \, cm$,$BC = 8 \, cm$ અને $\angle B = 90^{\circ}$ છે. $BD$ એ $B$ માંથી $AC$ પરનો લંબ છે. $B, C, D$ માંથી પસાર થતું વર્તુળ દોરવામાં આવે છે. $A$ માંથી આ વર્તુળ પર સ્પર્શકોની રચના કરો અને રચનાનું સમર્થન આપો.

Difficult
View Solution

$5 \, cm$ ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. તેના કેન્દ્રથી $8 \, cm$ દૂર આવેલા બિંદુમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરો. તેમની લંબાઈ માપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo