$(1)$ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તેને $\ldots \ldots \ldots$ કહેવાય છે.
$(2)$ લંબચોરસના વિકર્ણો $\ldots \ldots \ldots$ હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(1)$ જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ (trapezium) કહેવાય છે.
$(2)$ લંબચોરસના વિકર્ણો સમાન લંબાઈના હોય છે.

Explore More

Similar Questions

$P$ અને $Q$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની સામસામેની બાજુઓ $AB$ અને $CD$ ના મધ્યબિંદુઓ છે. $AQ$ એ $DP$ ને $S$ માં છેદે છે અને $BQ$ એ $CP$ ને $R$ માં છેદે છે. સાબિત કરો કે $PRQS$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ છે.

Difficult
View Solution

$ABCD$ એક સમબાજુ ચતુષ્કોણ છે. જો $AC = 16 \, cm$ અને $BD = 30 \, cm$ હોય,તો $ABCD$ નું ક્ષેત્રફળ $cm^2$ માં શોધો.

શું ચતુષ્કોણના બધા ખૂણા લઘુકોણ હોઈ શકે? તમારા જવાબ માટે કારણ આપો.

$(1)$ જો ચાર સમતલીય બિંદુઓમાંથી કોઈ પણ ત્રણ બિંદુઓ સમરેખ ન હોય,તો આ ચાર બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતી $\ldots \ldots \ldots$ આકૃતિને ચતુષ્કોણ કહેવાય છે.
$(2)$ ચતુષ્કોણને સામસામેની બાજુઓની $\ldots \ldots \ldots$ જોડ હોય છે.

સાબિત કરો કે સમાંતરબાજુ ચતુષ્કોણમાં,કોઈપણ બે ક્રમિક ખૂણાઓના દ્વિભાજકો કાટખૂણે છેદે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo