$y$ વર્ષ પહેલાં,પાંચ મિત્રોની ઉંમરનો સરવાળો $x$ વર્ષ હતો,તો તેમની હાલની ઉંમરનો સરવાળો $\ldots \ldots \ldots \ldots$ વર્ષ થાય.

  • A
    $5x + y$
  • B
    $5x - y$
  • C
    $x - 5y$
  • D
    $x + 5y$

Explore More

Similar Questions

એક $AP$ માં,જો $a=2, d=8, S_{n}=90$ આપેલ હોય,તો $n$ અને $a_{n}$ શોધો.

એક $AP$ (સમાંતર શ્રેણી) નું પ્રથમ પદ $5$ છે,અંતિમ પદ $45$ છે અને સરવાળો $400$ છે. પદોની સંખ્યા અને સામાન્ય તફાવત શોધો.

$A.P.$ માં ત્રણ સંખ્યાઓનો સરવાળો $21$ છે. પ્રથમ અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા કરતા $6$ જેટલો વધારે છે. તે સંખ્યાઓ શોધો.

$100$ અને $200$ ની વચ્ચેના એવા પૂર્ણાંકોનો સરવાળો શોધો જે $9$ વડે વિભાજ્ય ન હોય.

Difficult
View Solution

એક $AP$ માં $a=7$ અને $a_{13}=35$ આપેલ છે,તો $d$ અને $S_{13}$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo