$(x+6)(x+5)=0$ એ એક ....... છે.

  • A
    સુરેખ સમીકરણ
  • B
    દ્વિઘાત સમીકરણ
  • C
    સુરેખ બહુપદી
  • D
    દ્વિઘાત બહુપદી

Explore More

Similar Questions

રેહમાનની $3$ વર્ષ પહેલાની અને $5$ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો $\frac{1}{3}$ છે. તેની હાલની ઉંમર શોધો. ($\text{વર્ષ}$ માં)

જો સમીકરણનો ઉકેલ $R$ માં હોય,તો દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો: $3x^2 + 5\sqrt{2}x - 2 = 0$.

Difficult
View Solution

દ્વિઘાત સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ ના બીજ $-4$ અને $5$ છે.

શું $0.2$ એ સમીકરણ $x^{2}-0.4=0$ નું બીજ છે? સમજાવો.

જો દ્વિઘાત સમીકરણ $5x(2x - 3) - 4 = 0$ ના બીજનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo