જો $\tan \theta = \frac{5}{12}$ હોય,તો $\cos \theta = \ldots$

  • A
    $\frac{5}{13}$
  • B
    $\frac{5}{6}$
  • C
    $\frac{12}{13}$
  • D
    $\frac{12}{5}$

Explore More

Similar Questions

જો $\cot \theta = \frac{7}{8}$ હોય,તો નીચેનાની કિંમત શોધો:
$(i) \frac{(1+\sin \theta)(1-\sin \theta)}{(1+\cos \theta)(1-\cos \theta)}$
$(ii) \cot^2 \theta$

Difficult
View Solution

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો.
$(i)$ $\cos A$ એ ખૂણા $A$ ના કોસેકન્ટ $(cosecant)$ માટે વપરાતું સંક્ષિપ્ત રૂપ છે.
$(ii)$ $\cot A$ એ $\cot$ અને $A$ નો ગુણાકાર છે.
$(iii)$ કોઈ ખૂણા $\theta$ માટે $\sin \theta = \frac{4}{3}$ શક્ય છે.

'True' (સાચું) અથવા 'False' (ખોટું) લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
$2 \sin \theta$ ની કિંમત $(a + \frac{1}{a})$ હોઈ શકે,જ્યાં $a$ એ ધન સંખ્યા છે અને $a \neq 1$ છે.

જો $\tan A = \frac{4}{3}$ હોય,તો $\angle A$ ના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધો.

$\Delta ABC$ માં,$m \angle C = 90^{\circ}$ અને $\tan A = \frac{1}{\sqrt{3}}$ હોય,તો $\sin A = \ldots$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo