$\overline{ PA }$ અને $\overline{ PB }$ એ વર્તુળની બહારના બિંદુ $P$ માંથી $\odot( O , r)$ ને દોરેલા સ્પર્શકો છે,તો ..... .

  • A
    $PA > PB$
  • B
    $PA < PB$
  • C
    $PA = PB$
  • D
    $PA = PB = r$

Explore More

Similar Questions

$A$ એ $5 \,cm$ ત્રિજ્યા ધરાવતા વર્તુળના કેન્દ્ર $O$ થી $13\, cm$ દૂર આવેલું એક બિંદુ છે। $AP$ અને $AQ$ એ $P$ અને $Q$ આગળ વર્તુળના સ્પર્શકો છે। જો લઘુચાપ $PQ$ પર આવેલા બિંદુ $R$ આગળ એક સ્પર્શક $BC$ દોરવામાં આવે જે $AP$ ને $B$ માં અને $AQ$ ને $C$ માં છેદે,તો $\triangle ABC$ ની પરિમિતિ શોધો। (સેમીમાં)

Difficult
View Solution

વર્તુળને કેટલા સ્પર્શકો હોઈ શકે?

આકૃતિમાં,કેન્દ્ર $O$ વાળા વર્તુળ પર બહારના બિંદુ $A$ માંથી દોરેલા સ્પર્શકોની જોડી $AP$ અને $AQ$ એકબીજાને લંબ છે અને દરેક સ્પર્શકની લંબાઈ $5 \, cm$ છે. તો વર્તુળની ત્રિજ્યા ($cm$ માં) કેટલી હશે?

જો $a, b, c$ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ હોય જ્યાં $c$ કર્ણ હોય,તો સાબિત કરો કે ત્રિકોણના અંતઃવૃત્તની ત્રિજ્યા $r = \frac{a + b - c}{2}$ દ્વારા આપવામાં આવે છે.

જો કેન્દ્ર $O$ વાળા વર્તુળના બહારના બિંદુ $B$ માંથી બે સ્પર્શકો $BC$ અને $BD$ એવી રીતે દોરવામાં આવે છે કે જેથી $\angle DBC = 120^{\circ}$ થાય,તો સાબિત કરો કે $BC + BD = BO$,એટલે કે $BO = 2BC$.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo