$\Sigma(x_{i} - \bar{x}) = \ldots \ldots \ldots$

  • A
    $10$
  • B
    $x$
  • C
    $\Sigma x_{i}$
  • D
    $0$

Explore More

Similar Questions

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\Sigma f_{i} x_{i} = 1790$ અને $\Sigma f_{i} = 50$ છે. તો,મધ્યક $\bar{x} = $ ..........

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક $18$ છે. ખૂટતી આવૃત્તિ $f$ શોધો.
વર્ગ $11-13$ $13-15$ $15-17$ $17-19$ $19-21$ $21-23$ $23-25$
આવૃત્તિ $3$ $6$ $9$ $13$ $f$ $5$ $4$

આપેલ આવૃત્તિ વિતરણ માટે,$\bar{x}=54.3, \Sigma f_{i} u_{i}=2, n=25$ અને $c=10$ છે. તો ધારેલો મધ્યક $A = \dots$

$15$ અવલોકનોનો મધ્યક $25$ છે. ત્યારબાદ માલૂમ પડ્યું કે એક અવલોકન ભૂલથી $50$ ને બદલે $20$ લેવાઈ ગયું હતું. તો સાચો મધ્યક કેટલો થાય?

આવૃત્તિ વિતરણમાં $20-30$ પ્રકારના નિવારક વર્ગની વર્ગલંબાઈ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo