$m$ દળ ધરાવતો એક પદાર્થ સ્પ્રિંગ સાથે જોડાયેલ છે જે $6 \ s$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. જો પદાર્થનું દળ $6 \ kg$ જેટલું વધારવામાં આવે,તો તેનો આવર્તકાળ $3 \ s$ જેટલો વધે છે. પ્રારંભિક દળ $m$ શોધો. ($kg$ માં)

  • A
    $3$
  • B
    $4.8$
  • C
    $4$
  • D
    $2$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ $(SHM)$ કરતા કણ માટે આવર્તકાળ $(T)$ નું સૂત્ર લખો.

આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિમાં,બ્લોકના નાના સ્થાનાંતર માટે ઉર્ધ્વ દોલનનો આવર્તકાળ કેટલો હશે?

સ્પ્રિંગના છેડે રહેલ દળ તેના સંતુલન સ્થાનની આસપાસ $A$ કંપવિસ્તાર સાથે આવર્ત ગતિ કરે છે. જ્યારે તે સંતુલન સ્થાનમાંથી પસાર થાય છે ત્યારે તેની ઝડપ $V$ છે. જો તેને $2A$ જેટલું ખેંચીને મુક્ત કરવામાં આવે,તો સંતુલન સ્થાનમાંથી પસાર થતી વખતે દળની ઝડપ કેટલી હશે?

એક સપાટ આડી બોર્ડ $S.H.M.$ માં ઊભી રીતે $A$ કંપવિસ્તાર સાથે ઉપર-નીચે ગતિ કરે છે. કંપનનો લઘુત્તમ શક્ય આવર્તકાળ કેટલો હોવો જોઈએ જેથી બોર્ડ પર મૂકેલી વસ્તુ બોર્ડ સાથેનો સંપર્ક ગુમાવે નહીં?

આકૃતિમાં દર્શાવેલ દળ $M$ એ $A$ કંપવિસ્તાર સાથે સરળ આવર્ત ગતિ કરે છે. બિંદુ $P$ નો કંપવિસ્તાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo