જમીન પરથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થની પ્રારંભિક ઝડપ $u$ છે અને તેની દિશા સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો જમીનથી મહત્તમ ઊંચાઈ પર,પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ તેની પ્રારંભિક પ્રક્ષેપણ ઝડપ કરતા અડધી હોય,તો પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે?
$[g = \text{ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ}, \sin 30^{\circ} = \cos 60^{\circ} = 0.5, \cos 30^{\circ} = \sin 60^{\circ} = \sqrt{3}/2]$

  • A
    $\frac{2u^2}{g}$
  • B
    $\frac{3u^2}{8g}$
  • C
    $\frac{u^2}{g}$
  • D
    $\frac{u^4}{2g}$

Explore More

Similar Questions

એક દડાને જમીન પરના એક બિંદુથી અમુક પ્રક્ષિપ્ત કોણે ફેંકવામાં આવે છે. તે જ સમયે,એક પક્ષી આ પ્રક્ષિપ્ત બિંદુની બરાબર ઉપર $h$ ઊંચાઈએથી $u$ ઝડપ સાથે સમક્ષિતિજ દિશામાં ઉડવાનું શરૂ કરે છે. જો દડો તેની ગતિ દરમિયાન પક્ષીને એક બિંદુએ સ્પર્શે છે,તો દડો જમીન પર જ્યાં અથડાય છે તે અંતર શોધો.

Difficult
View Solution

એક પદાર્થને સમક્ષિતિજ દિશા સાથે $45^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે છે. કણની સમક્ષિતિજ અવધિ (Range) કોના જેટલી હશે?

$KE$ જેટલી ગતિઊર્જા ધરાવતા એક દડાને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. તેની ગતિના મહત્તમ ઊંચાઈના બિંદુએ દડાની ગતિઊર્જા કેટલી હશે?

$2\; m$ લાંબી દોરી વડે રૂમની છત સાથે લટકાવેલ $0.1\; kg$ દળનો ગોળો દોલન કરે છે. તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ $1\; m s^{-1}$ છે. જો નીચેના કિસ્સામાં દોરી કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે?
$(a)$ તેના કોઈ એક અંતિમ સ્થાને હોય ત્યારે,
$(b)$ તેના મધ્યમાન સ્થાને હોય ત્યારે.

એક પદાર્થને $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે જેથી તેની અવધિ (range) મહત્તમ હોય. જો $T$ એ ઉડ્ડયન સમય (time of flight) હોય, તો મહત્તમ અવધિનું મૂલ્ય કેટલું થાય? (ગુરુત્વપ્રવેગ $= g$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo