સાયક્લોટ્રોનમાં એક વીજભારિત કણને પ્રવેગિત કરવામાં આવે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. વીજભારિત કણની ઝડપમાં વધારો ક્યાં થાય છે?

  • A
    માત્ર $D_1$ અને $D_2$ વચ્ચેની ગેપમાં
  • B
    માત્ર $D_2$ ની અંદર
  • C
    $D_1$,$D_2$ ની અંદર અને ગેપમાં
  • D
    માત્ર $D_1$ ની અંદર

Explore More

Similar Questions

સાયક્લોટ્રોન માટે અનુનાદની શરત લખો.

સાયક્લોટ્રોનમાં,જેમ વીજભારિત કણના વર્તુળાકાર પથની ત્રિજ્યા વધે છે,તેમ કોણીય વેગ $(\omega)$ અને રેખીય વેગ $(v)$ પર શું અસર થાય છે?

પ્રોટોન (દળ $m$) ને પ્રવેગિત કરવા માટે સાયક્લોટ્રોનની ત્રિજ્યા $R$ પર $f$ આવૃત્તિનું ઓલ્ટરનેટિંગ વિદ્યુતક્ષેત્ર લાગુ કરવામાં આવે છે. વપરાયેલ ઓપરેટિંગ ચુંબકીય ક્ષેત્ર $B$ અને તેના દ્વારા ઉત્પન્ન થયેલ પ્રોટોન બીમની ગતિઊર્જા $(K.E.)$ અનુક્રમે છે ($e=$ પ્રોટોન પરનો વીજભાર).

સાયક્લોટ્રોનમાં,આયન દ્વારા ડી (dee) માં અર્ધવર્તુળાકાર માર્ગ પૂર્ણ કરવા માટે લાગતો સમય

સાયક્લોટ્રોનનો ઉપયોગ કોને પ્રવેગિત કરવા માટે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo