$r$ ત્રિજ્યા ધરાવતા વાયરના ગૂંચળામાં $600$ આંટા છે અને તેનું આત્મ-પ્રેરકત્વ $108 \ mH$ છે. સમાન ત્રિજ્યા અને $500$ આંટા ધરાવતા ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ કેટલું હશે ($mH$ માં)?

  • A
    $80$
  • B
    $75$
  • C
    $108$
  • D
    $90$

Explore More

Similar Questions

નીચેનાના સમાન મોલર દ્રાવણો પાણીમાં અલગથી તૈયાર કરવામાં આવ્યા હતા. કયું દ્રાવણ સૌથી વધુ $pH$ નોંધશે?

ટાવરના પાયામાંથી પસાર થતી સીધી રેખા પરના ત્રણ બિંદુઓ $A, B, C$ થી $T.V.$ ટાવરની ટોચનો ઉત્સેધકોણ અનુક્રમે $\alpha, 2\alpha, 3\alpha$ છે. જો $AB = a$ હોય,તો ટાવરની ઊંચાઈ કેટલી થાય?

બીજા સમૂહમાં બેરિલિયમ $(Be)$ ને મેગ્નેશિયમ $(Mg)$ ની ઉપર ગોઠવેલ છે. જ્યારે બેરિલિયમના ભૂકાને $MgCl_2$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે શું થશે?

$2 ~kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને સમાન પ્રવેગ સાથે ગતિ કરે છે. તે $4 ~s$ માં $20 ~ms^{-1}$ નો વેગ પ્રાપ્ત કરે છે. $2 ~s$ ના અંતે પદાર્થ પર લાગતો પાવર (વોટમાં) કેટલો હશે?

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo