$L$ લંબાઈના તાર પર $Q$ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે. આ તારને અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે છે. અર્ધવર્તુળના વક્રતા કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{Q}{L^2}$
  • B
    $\frac{1}{4 \pi \varepsilon_0} \frac{Q^2}{L}$
  • C
    $\frac{Q}{2 \varepsilon_0} \frac{\pi}{L^2}$
  • D
    $\frac{1}{2 \pi \varepsilon_0} \frac{Q}{L^2}$

Explore More

Similar Questions

બે બિંદુવત વિદ્યુતભારો $(+Q)$ અને $(-2Q)$ ને $X$-અક્ષ પર ઉગમબિંદુથી અનુક્રમે $x = a$ અને $x = 2a$ સ્થાન પર મૂકવામાં આવ્યા છે. અક્ષ પર કયા સ્થાને પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે?

બે અનંત લંબાઈના સમાંતર તારની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\lambda_1$ અને $\lambda_2$ છે. તેમને $R$ અંતરે મૂકવામાં આવે છે. તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ ...... હશે.

Difficult
View Solution

$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અવાહક નક્કર ગોળાઓ,જેની સમાન કદ વિદ્યુતભાર ઘનતા અનુક્રમે $\rho_1$ અને $\rho_2$ છે,એકબીજાને સ્પર્શે છે. નાના ગોળાના કેન્દ્રથી $2R$ અંતરે,ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખા પર ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે. ગુણોત્તર $\frac{\rho_1}{\rho_2}$ શું હોઈ શકે?
$(A) -4$ $(B) -\frac{32}{25}$ $(C) \frac{32}{25}$ $(D) 4$

$+16 \mu C$ અને $-9 \mu C$ મૂલ્ય ધરાવતા બે બિંદુવત વિજાતીય વિદ્યુતભારો હવામાં $10 \ cm$ ના અંતરે રહેલા છે. $-9 \mu C$ ના વિદ્યુતભારથી કેટલા અંતરે પરિણામી વિદ્યુતક્ષેત્ર શૂન્ય થશે ($cm$ માં)?

આપેલ આકૃતિમાં, બિંદુ $A$ થી તે અંતર શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય ($cm$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo