$v$ વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકાયેલો દડો ઉપરની મુસાફરી દરમિયાન $x$ સેકન્ડમાં $P$ બિંદુમાંથી પસાર થાય છે. ત્યાંથી,દડો ફરીથી તે જ $P$ બિંદુમાંથી પસાર થાય તે સમય કેટલો હશે?

  • A
    $\frac{v}{2g}$
  • B
    $\frac{2v}{g}-x$
  • C
    $\frac{v}{2g}-x$
  • D
    $2(\frac{v}{g}-x)$

Explore More

Similar Questions

$0.2 \, kg$ દળના એક દડાને $2 \, m/s$ ના વેગથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેના ગતિપથના ટોચના બિંદુએ:
$(i)$ તેના વેગનું મૂલ્ય કેટલું હશે?
$(ii)$ તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે?
$(iii)$ તેના પર લાગતાં બળનું મૂલ્ય કેટલું હશે? ($g = 10 \, m/s^2$ લો.)

એક પદાર્થને $u$ જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉપરની તરફ ફેંકવામાં આવે છે,જે $6$ સેકન્ડમાં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પ્રથમ સેકન્ડ અને સાતમી સેકન્ડમાં પદાર્થ દ્વારા કાપવામાં આવેલા અંતરનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

એક રબરનો દડો $h = 4.9 \ m$ ની ઊંચાઈ પરથી આડી સ્થિતિસ્થાપક પ્લેટ પર મુક્ત પતન કરે છે તેમ ધારો. અથડામણનો સમયગાળો નગણ્ય છે અને પ્લેટ સાથેની અથડામણ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે તેમ માનો. તો સમયના વિધેય તરીકે વેગ અને સમયના વિધેય તરીકે ઊંચાઈ નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવશે?

મુક્તપતન કરતા પદાર્થે પ્રથમ સેકન્ડમાં કાપેલું અંતર કેટલું થાય ($m$ માં)? $(g = 10 \ m/s^2)$

એક પદાર્થને અમુક વેગ સાથે ઉપરની તરફ ફેંકતા તે $50 \,m$ ની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. બમણા દળ ધરાવતા બીજા પદાર્થને બમણા પ્રારંભિક વેગ સાથે ઉપર ફેંકતા તે કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે?............$m$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo