$1 - \frac{2}{3} + \frac{2 \cdot 4}{3 \cdot 6} - \frac{2 \cdot 4 \cdot 6}{3 \cdot 6 \cdot 9} + \ldots \infty =$

  • A
    $\frac{3}{5}$
  • B
    $\left(\frac{2}{5}\right)^{\frac{2}{3}}$
  • C
    $\frac{2}{5}$
  • D
    $\left(\frac{3}{5}\right)^{\frac{2}{3}}$

Explore More

Similar Questions

સાબિત કરો કે $G.P.$ ના પ્રથમ $n$ પદોના સરવાળા અને $(n+1)^{th}$ થી $(2n)^{th}$ પદ સુધીના પદોના સરવાળાનો ગુણોત્તર $\frac{1}{r^{n}}$ છે.

$n$ બાજુવાળા બહિર્મુખ બહુકોણના અંતઃકોણો $G.P.$ માં છે. સૌથી નાનો ખૂણો $1^\circ$ છે અને સામાન્ય ગુણોત્તર $2$ છે. તો $n$ ના શક્ય મૂલ્યોની સંખ્યા કેટલી છે?

જો $a$ અને $b$ વચ્ચે $n$ સમગુણોત્તર મધ્યકો હોય,તો સામાન્ય ગુણોત્તર કેટલો થાય?

જો $r > 1$,$x = a + \frac{a}{r} + \frac{a}{r^2} + \dots \infty$,$y = b - \frac{b}{r} + \frac{b}{r^2} - \dots \infty$,અને $z = c + \frac{c}{r^2} + \frac{c}{r^4} + \dots \infty$ હોય,તો $\frac{xy}{z} = \dots$

જો આપણે $\sqrt{2}$ અને $4$ ની વચ્ચે બે સંખ્યાઓ એવી રીતે મૂકીએ કે જેથી મળતી શ્રેણી $G.P.$ માં હોય, તો ક્રમમાં મૂકેલી સંખ્યાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo