$\int e^x \left( \frac{2+\sin 2x}{1+\cos 2x} \right) dx$ ની કિંમત શોધો.

  • A
    $e^x \cot x + C$
  • B
    $2 e^x \sec^2 x + C$
  • C
    $e^x \cos 2x + C$
  • D
    $e^x \tan x + C$

Explore More

Similar Questions

ક્લોરોફિલના ફોટો-ઓક્સિડેશનને શું કહેવામાં આવે છે?

બે ટેન્જન્ટ ગેલ્વેનોમીટર $A$ અને $B$ ની કોઈલની ત્રિજ્યા અનુક્રમે $8 \, cm$ અને $16 \, cm$ છે અને દરેકનો અવરોધ $8 \, \Omega$ છે. તેઓને $4 \, V$ ના emf અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતા સેલ સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. ટેન્જન્ટ ગેલ્વેનોમીટર $A$ અને $B$ માં ઉત્પન્ન થતું કોણાવર્તન અનુક્રમે $30°$ અને $60°$ છે. જો $A$ માં $2$ આંટા હોય, તો $B$ માં કેટલા આંટા હોવા જોઈએ ($\text{આંટા}$ માં)?

નીચેનામાંથી સૌથી પ્રબળ રિડક્શનકર્તા કયો છે?

$r_1 = 4 \, cm$ અને $r_2 = 5 \, cm$ ત્રિજ્યા ધરાવતા બે સાબુના પરપોટા એક સામાન્ય સપાટી $S_1S_2$ પર એકબીજાને સ્પર્શે છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). આ સામાન્ય સપાટીની વક્રતા ત્રિજ્યા ....... $cm$ હશે.

જો ખૂણો $2 \theta$ લઘુકોણ હોય,તો રેખાઓની જોડી $x^2(\cos \theta - \sin \theta) + 2xy \cos \theta + y^2(\cos \theta + \sin \theta) = 0$ વચ્ચેનો લઘુકોણ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo