$U_1, U_2, U_3$ ત્રણ પાત્રો છે. $U_1$ માં $5$ લાલ,$3$ સફેદ,$2$ કાળા દડા છે; $U_2$ માં $4$ લાલ,$4$ સફેદ,$2$ કાળા દડા છે અને $U_3$ માં $3$ લાલ,$4$ સફેદ,$3$ કાળા દડા છે. જો યાદચ્છિક રીતે પસંદ કરેલા પાત્રમાંથી એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો કાળો દડો ન મળે તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{7}{30}$
  • B
    $\frac{23}{30}$
  • C
    $\frac{2}{5}$
  • D
    $\frac{11}{30}$

Explore More

Similar Questions

$10$ કાળા અને $8$ લાલ દડા ધરાવતા બોક્સમાંથી બે દડા યાદચ્છિક રીતે બદલી સાથે (with replacement) પસંદ કરવામાં આવે છે. એક દડો કાળો અને બીજો લાલ હોય તેની સંભાવના શોધો.

જો ગણ $\{1, 2, 3, \ldots, 50\}$ માંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો તે સમાંતર શ્રેણીમાં હોય તેની સંભાવના કેટલી?

ધારો કે $X$ અને $Y$ બે ઘટનાઓ એવી છે કે $P(X \cup Y) = P(X \cap Y)$.
વિધાન $1$: $P(X \cap Y') = P(X' \cap Y) = 0$.
વિધાન $2$: $P(X) + P(Y) = 2P(X \cap Y)$.

$E_1$ અને $E_2$ એ એક યાદચ્છિક પ્રયોગની બે સ્વતંત્ર ઘટનાઓ છે, જેમાં $P(E_1) = \frac{1}{2}$ અને $P(E_1 \cup E_2) = \frac{2}{3}$ છે. List-$I$ ની વસ્તુઓને List-$II$ સાથે જોડો.
List-$I$List-$II$
$A. P(E_2) =$$I. 2/3$
$B. P(E_1 | E_2) =$$II. 5/6$
$C. P(\bar{E}_2 | E_1) =$$III. 1/3$
$D. P(\bar{E}_1 \cup \bar{E}_2) =$$IV. 1/2$

ધારો કે $\alpha$ એ $x^2+x+1=0$ નું એક બીજ છે અને ધારો કે એક સમતોલ પાસાને $3$ વખત ફેંકવામાં આવે છે. જો $a, b,$ અને $c$ એ પાસા પર મળતી સંખ્યાઓ હોય,તો $\alpha^a+\alpha^b+\alpha^c=0$ થવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo