$k$ ની એવી કિંમત શોધો કે જેથી સીધી રેખાઓ $y-3kx+4=0$ અને $(2k-1)x-(8k-1)y-6=0$ પરસ્પર લંબ હોય.

  • A
    $1/6$
  • B
    $-1/6$
  • C
    $1$
  • D
    $0$

Explore More

Similar Questions

બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી અને રેખા $y = 2x + 1$ સાથે $45^{\circ}$ ના ખૂણે નમેલી સીધી રેખાનું સમીકરણ શોધો.

બે રેખાઓ $lx + my = n$ અને $l'x + m'y = n'$ લંબ હોય જો

જો બે રેખાઓ $\frac{3}{2} x + (2a - 1)y = 3$ અને $2x + a^2y = -3$ પરસ્પર લંબ હોય,તો તેમના છેદબિંદુનું બિંદુ $(1, 1)$ થી અંતર શોધો.

રેખાઓ $y = (2 - \sqrt{3})x + 5$ અને $y = (2 + \sqrt{3})x - 7$ વચ્ચેનો ખૂણો .......$^o$ છે.

$2x + 3y - 7 = 0$ અને $2x + 3y - 5 = 0$ દ્વારા દર્શાવવામાં આવતી સીધી રેખાઓ નીચેનામાંથી કયા પ્રકારની છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo