રેખાઓ $y = (2 - \sqrt{3})x + 5$ અને $y = (2 + \sqrt{3})x - 7$ વચ્ચેનો ખૂણો .......$^o$ છે.

  • A
    $30$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $90$

Explore More

Similar Questions

જો $A(-3,3), B(1,1), C(1,-1)$ અને $D(-2,-2)$ એ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય,તો વિકર્ણો $AC$ અને $BD$ વચ્ચેનો ખૂણો શોધો.

બે રેખાઓ $y - 2x = 9$ અને $x + 2y = -7$ વચ્ચેનો ખૂણો .....$^o$ છે.

જે રેખાઓના અક્ષો પરના અંતઃખંડો અનુક્રમે $a, -b$ અને $b, -a$ હોય,તેમની વચ્ચેનો ખૂણો શોધો.

જો એક રેખાનું સમીકરણ જેનો ઢાળ $m$ $(m \in \mathbb{Z})$ છે,જે $(1, 1)$ માંથી પસાર થાય છે અને રેખા $x + y - 3 = 0$ સાથે $\tan^{-1}\left(\frac{5}{7}\right)$ નો ખૂણો બનાવે છે,તે $ax + y + c = 0$ હોય,તો $ac =$

જો રેખાઓ $2x + 3ay - 1 = 0$ અને $3x + 4y + 1 = 0$ પરસ્પર લંબ હોય,તો $a$ ની કિંમત શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo