એક બ્લોક $\theta$ ખૂણે નમેલા સ્થિર વેજ (wedge) પર રહેલો છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu$ છે. બ્લોક વેજ પર સ્થિર રહે તે માટે $\theta$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

  • A
    $\mu=\tan \theta$
  • B
    $\mu=\sin \theta$
  • C
    $\mu=\cos \theta$
  • D
    $\mu=\cot \theta$

Explore More

Similar Questions

$45^{\circ}$ ના ખરબચડા ઢળતા સમતલ પરથી પદાર્થને નીચે સરકવા માટે લાગતો સમય,તે જ $45^{\circ}$ ના સંપૂર્ણ લીસા ઢળતા સમતલ પરથી સરકવા માટે લાગતા સમય કરતા $n$ ગણો છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

$45^{\circ}$ ના ઢાળવાળા ખરબચડા ઢળતા સમતલ પર એક પદાર્થને ઉપરની તરફ ફેંકવામાં આવે છે. ઘર્ષણાંક $0.5$ છે. તો બ્લોકનો પ્રતિપ્રવેગ કેટલો હશે?

$10\, kg$ દળનો એક બ્લોક ઢળતી સપાટી પર મૂકવામાં આવ્યો છે. જ્યારે ઢાળનો ખૂણો $30^\circ$ હોય,ત્યારે બ્લોક સપાટી પર નીચે તરફ સરકવાની શરૂઆત કરે છે. સ્થિત ઘર્ષણ બળ ....... $kg\, wt$ છે.

સમાન દળના બે બ્લોક $A$ અને $B$ શરૂઆતમાં ઢળતી સપાટી પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે સંપર્કમાં છે. ઢળતી સપાટી અને બ્લોક $A$ તથા $B$ વચ્ચેના ઘર્ષણાંક અનુક્રમે $\mu_1$ અને $\mu_2$ છે.

$10 \, kg$ દળનો એક બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખરબચડી ઢળતી સપાટી પર મૂકવામાં આવ્યો છે. બ્લોકનો પ્રવેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo