$45^{\circ}$ ના ખરબચડા ઢળતા સમતલ પરથી પદાર્થને નીચે સરકવા માટે લાગતો સમય,તે જ $45^{\circ}$ ના સંપૂર્ણ લીસા ઢળતા સમતલ પરથી સરકવા માટે લાગતા સમય કરતા $n$ ગણો છે. પદાર્થ અને ઢળતા સમતલ વચ્ચેનો ગતિક ઘર્ષણાંક કેટલો હશે?

  • A
    $\left( 1 - \frac{1}{n^2} \right)$
  • B
    $1 + \frac{1}{n^2}$
  • C
    $\sqrt{1 - \frac{1}{n^2}}$
  • D
    $\sqrt{\frac{1}{1 - n^2}}$

Explore More

Similar Questions

ઢળતા સમતલનો ઉપરનો ભાગ $\alpha$ ખૂણે લીસો છે અને નીચેનો ભાગ ખરબચડો છે. એક કણ ઉપરથી સ્થિર સ્થિતિમાંથી નીચે સરકે છે અને તળિયે પહોંચતા જ સ્થિર થઈ જાય છે. જો લીસા ભાગની લંબાઈ અને ખરબચડા ભાગની લંબાઈનો ગુણોત્તર $m : n$ હોય,તો ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

ઉપરના પ્રશ્નમાં,જ્યારે પદાર્થ મહત્તમ અંતરના અડધા અંતરે પહોંચે ત્યારે તેનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

એક બોક્સને ઢળતી સપાટી (inclined plane) પર મૂકવામાં આવ્યું છે અને તેને નીચેની તરફ ધકેલવું પડે છે. ઢાળનો ખૂણો કેટલો હશે?

$M$ દળનો એક બ્લોક ઢળતી સપાટી પર નીચે તરફ સરકી રહ્યો છે. બ્લોક પર શિરોલંબ નીચેની દિશામાં એક બાહ્ય બળ $F$ લગાડવામાં આવે છે. સ્થિત ઘર્ષણાંક $\mu_s$ અને ગતિક ઘર્ષણાંક $\mu_k$ છે. બ્લોક પર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે?

એક બ્લોક સમક્ષિતિજ સાથે $\alpha$ ખૂણો બનાવતા ઢળતા સમતલ પર સ્થિર છે. જેમ જેમ ઢાળનો ખૂણો $\alpha$ વધારવામાં આવે છે,તેમ બ્લોક જ્યારે નમનકોણ $\theta$ થાય ત્યારે સરકવાનું શરૂ કરે છે. બ્લોક અને ઢળતા સમતલની સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo