$50 \ cm$ લંબાઈ અને $10 \ cm$ ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડમાં દરેક $100$ આંટાવાળા બે નજીકથી વીંટળાયેલા સ્તરો છે. જો વાઈન્ડિંગમાંથી $2.5 \ A$ નો પ્રવાહ વહેતો હોય, તો અક્ષથી $5 \ cm$ દૂરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ($10^{-4} \ T$ માં) કેટલું હશે?

  • A
    $2 \pi$
  • B
    $31.4$
  • C
    $4 \pi$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$1 \,m$ લંબાઈ ધરાવતા એક ગૂંચળાદાર સોલેનોઈડમાં $5$ સ્તરો છે અને દરેક સ્તરમાં $500$ આંટા છે. જો સોલેનોઈડની અંદર તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય $4.4 \,mT$ હોય, તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

એક ટોરોઇડની લંબાઈ દીઠ $500$ આંટા છે. જો તેમાંથી $2 \text{ A}$ નો વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો ટોરોઇડની અંદર ચુંબકીય ઉર્જા ઘનતા કેટલી હશે ($\text{ J/m}^3$ માં)?

એક કો-એક્સિયલ સીધા કેબલમાં,કેન્દ્રિય વાહક અને બહારના વાહક સમાન પ્રવાહ વિરુદ્ધ દિશામાં વહન કરે છે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં શૂન્ય હોય છે?

એક અનંત લંબાઈની,સીધી અને પાતળી દીવાલવાળી પાઇપની લંબાઈ સાથે વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. તો

$L$ લંબાઈ ધરાવતા એક લાંબા સોલેનોઈડનો સરેરાશ વ્યાસ $D$ છે. તેમાં દરેકના $N$ આંટાવાળા $n$ સ્તરો છે. જો તેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો તેના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo