$1 \ Hz$ આવૃત્તિ ધરાવતા સાદા આવર્ત દોલકનો કળા (phase) $1$ રેડિયન છે. દોલકની કળા શૂન્ય કરવા માટે સમયના ઉગમબિંદુને કેટલું ખસેડવું જોઈએ? ($t$ સેકન્ડમાં).

  • A
    $-\frac{1}{\pi} \ s$
  • B
    $-\frac{1}{2 \pi} \ s$
  • C
    $-\frac{\pi}{2} \ s$
  • D
    $-\pi \ s$

Explore More

Similar Questions

એક કણ એક અંતિમ સ્થાનથી સરળ આવર્ત ગતિ શરૂ કરે છે. જો $a, b$ અને $c$ એ ત્રણ ક્રમિક સેકન્ડના અંતે મધ્યમાન સ્થાનથી કણના સ્થાનાંતર હોય,તો સરળ આવર્ત ગતિની આવૃત્તિ કેટલી હશે?

$T$ આવર્તકાળ ધરાવતા $SHM$ કરતા કણનું સ્થાનાંતર $x(t) = x_m \cos(\omega t + \phi)$ દ્વારા આપવામાં આવે છે. $t = 0$ સમયે કણ $x = -x_m$ પર છે. કણ $x = +x_m$ પર ક્યારે હશે?

$S.H.M.$ નો કંપવિસ્તાર અને આવર્તકાળ અનુક્રમે $5 \, cm$ અને $6 \, s$ છે. મધ્યમાન સ્થાનથી $2.5 \, cm$ અંતરે કળા (phase) કેટલી હશે?

એક કણના $S.H.M.$ નો આવર્તકાળ $16 \ s$ છે. $t = 2 \ s$ અને $t = 4 \ s$ સમયે કણના સ્થાનો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

સરળ આવર્ત ગતિ કરતા કણનો આવર્તકાળ $4 \,s$ છે. તેને તેના મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર (કંપવિસ્તાર) ના અડધા સુધી પહોંચવા માટે લાગતો સમય કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo