એક કણ જે લક્ષ્ય તરફ ફેંકવામાં આવે છે, તેને સમક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણે ફેંકતા તે લક્ષ્યથી $10 \ m$ દૂર (પહેલા) પડે છે. જો તેને $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે તો તે લક્ષ્યથી $10 \ m$ આગળ પડે છે, તો લક્ષ્યને અથડાવવા માટે પ્રક્ષિપ્ત કોણ કેટલો હોવો જોઈએ?

  • A
    $\frac{1}{2} \sin ^{-1}\left(\frac{1}{4}\right)$
  • B
    $\frac{1}{2} \sin ^{-1}\left(\frac{3}{4}\right)$
  • C
    $\frac{1}{2} \sin ^{-1}\left(\frac{10}{4}\right)$
  • D
    $\frac{1}{2} \sin ^{-1}\left(\frac{20}{4}\right)$

Explore More

Similar Questions

$20 \, m/s$ ની ઝડપે અને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલ પદાર્થનો ઉડ્ડયન સમય .... $s$ છે.

એક પ્રક્ષિપ્ત પદાર્થને શિરોલંબ સાથે $\theta$ ખૂણે $u$ વેગથી ફેંકવામાં આવે છે. તે $h$ ઊંચાઈના બે થાંભલાઓને અનુક્રમે $1\,s$ અને $3\,s$ પછી પસાર કરે છે. પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈ ............ $m$ છે.

Difficult
View Solution

એક કણ $10 \sqrt{3} \ m/s$ ના વેગ સાથે જમીન પરથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે છે. $2 \ s$ પછી વેગ સદિશ અને પ્રારંભિક વેગ સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)? $(g = 10 \ m/s^2)$

એક કાર્ટ $30\,m/s$ ની અચળ ઝડપે સીધી રેખામાં આડી ગતિ કરી રહી છે. એક પ્રક્ષિપ્ત પદાર્થને ગતિશીલ કાર્ટમાંથી એવી રીતે ફેંકવામાં આવે છે કે તે કાર્ટ $80\,m$ અંતર કાપ્યા પછી કાર્ટ પર પાછો આવે (કાર્ટ પરના સમાન બિંદુ પર). પ્રક્ષિપ્ત પદાર્થને કયા વેગથી (કાર્ટની સાપેક્ષમાં) ફેંકવો જોઈએ? ($g = 10\,m/s^2$ લો)

Difficult
View Solution

જમીન પરથી ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થની પ્રારંભિક ઝડપ $u$ છે અને તેની દિશા સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે. જો જમીનથી મહત્તમ ઊંચાઈ પર,પ્રક્ષિપ્ત પદાર્થની ઝડપ તેની પ્રારંભિક પ્રક્ષેપણ ઝડપ કરતા અડધી હોય,તો પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે?
$[g = \text{ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ}, \sin 30^{\circ} = \cos 60^{\circ} = 0.5, \cos 30^{\circ} = \sin 60^{\circ} = \sqrt{3}/2]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo