$43.4 \ m$ લંબાઈના સળિયામાંથી $3.532 \ m$ લંબાઈનો ટુકડો કાપવામાં આવે છે. બાકી રહેલા સળિયાની લંબાઈ મીટરમાં (યોગ્ય સાર્થક અંકો સુધી) કેટલી હશે?

  • A
    $39.9$
  • B
    $39.8$
  • C
    $39.868$
  • D
    $39.87$

Explore More

Similar Questions

એક ચોરસનું ક્ષેત્રફળ $5.29\ cm^2$ છે. સાર્થક અંકોને ધ્યાનમાં લેતા આવા $7$ ચોરસનું કુલ ક્ષેત્રફળ ........... $cm^2$ થાય.

આપેલ તમામ સંખ્યાઓ $25.12, 2009, 4.156$ અને $1.217 \times 10^{-4}$ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે?

$m = 3.513 \ kg$ દળનો પદાર્થ $x$-અક્ષ પર $5.00 \ ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. તેના વેગમાનનું મૂલ્ય $...... \ kg \ ms^{-1}$ તરીકે નોંધી શકાય છે.

Difficult
View Solution

નીચે આપેલા ત્રણ માપેલા ભૌતિક રાશિઓના ચાર સેટ માટે,નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
$(i)$ $A_{1}=24.36, B_{1}=0.0724, C_{1}=256.2$
$(ii)$ $A_{2}=24.44, B_{2}=16.082, C_{2}=240.2$
$(iii)$ $A_{3}=25.2, B_{3}=19.2812, C_{3}=236.183$
$(iv)$ $A_{4}=25, B_{4}=236.191, C_{4}=19.5$

જો લંબચોરસ પ્લેટની લંબાઈ $1.5\, cm$ અને પહોળાઈ $1.203\, cm$ હોય, તો તેનું ક્ષેત્રફળ ............ $cm^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo