એક રેખા $x$-અક્ષને $A(7, 0)$ પર અને $y$-અક્ષને $B(0, -5)$ પર છેદે છે. એક ચલ રેખા $PQ$ એ $AB$ ને લંબ દોરવામાં આવે છે જે $x$-અક્ષને $P(a, 0)$ પર અને $y$-અક્ષને $Q(0, b)$ પર છેદે છે. જો $AQ$ અને $BP$ એ $R(h, k)$ માં છેદતા હોય, તો $R$ નો બિંદુપથ શોધો.

  • A
    $x^{2}+y^{2}+7x+5y=0$
  • B
    $x^{2}+y^{2}+7x-5y=0$
  • C
    $x^{2}+y^{2}-7x+5y=0$
  • D
    $x^{2}+y^{2}-7x-5y=0$

Explore More

Similar Questions

$A(1, 2)$ બિંદુમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $B$ પર પરાવર્તિત થાય છે અને ત્યારબાદ $(5, 3)$ માંથી પસાર થાય છે. તો $AB$ નું સમીકરણ શું છે?

Difficult
View Solution

બિંદુ $P(-5, -4)$ માંથી પસાર થતી રેખા $L$,રેખાઓ $x-y-5=0$ અને $x+3y+2=0$ ને અનુક્રમે $Q$ અને $R$ માં એવી રીતે છેદે છે કે જેથી $\frac{18}{PQ} + \frac{15}{PR} = 2$ થાય. તો રેખા $L$ નો ઢાળ શોધો.

જો $\frac{x}{\alpha} + \frac{y}{\beta} = 1$ અને $\frac{x}{\beta} + \frac{y}{\alpha} = 1$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી એક ચલ રેખા યામ અક્ષોને $A$ અને $B$ માં મળે છે,તો $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી એક રેખા યામ અક્ષોને $P$ અને $Q$ માં મળે છે,જેથી તે $\triangle OPQ$ બનાવે છે,જ્યાં $O$ ઉગમબિંદુ છે. જો $\triangle OPQ$ નું ક્ષેત્રફળ ન્યૂનતમ હોય,તો રેખા $PQ$ નો ઢાળ કેટલો થાય?

એક રેખા $X$-અક્ષને $A(5,0)$ પર અને $Y$-અક્ષને $B(0,-3)$ પર છેદે છે. એક ચલ રેખા $PQ$ એ $AB$ ને લંબ દોરવામાં આવે છે જે $X$-અક્ષને $P$ પર અને $Y$-અક્ષને $Q$ પર છેદે છે. જો $AQ$ અને $BP$ એ $R$ માં મળે, તો $R$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo