સરળ આવર્ત ગતિ કરતો એક કણ મધ્યમાન સ્થાનથી $A$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ સાથે ગતિ શરૂ કરે છે. કયા સ્થાનાંતરે તેની ઝડપ મહત્તમ ઝડપના ચોથા ભાગની હશે?

  • A
    $\frac{A}{\sqrt{15}}$
  • B
    $\frac{A}{4}$
  • C
    $\frac{4A}{\sqrt{15}}$
  • D
    $\frac{A\sqrt{15}}{4}$

Explore More

Similar Questions

એક કણ $3\,cm$ ના કંપનવિસ્તાર સાથે રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે કણ સરેરાશ સ્થાનથી $2\,cm$ દૂર હોય,ત્યારે તેના વેગનું મૂલ્ય તેના પ્રવેગના મૂલ્ય જેટલું હોય છે. તો તેનો આવર્તકાળ સેકન્ડમાં કેટલો હશે?

$A$ જેટલો કંપવિસ્તાર ધરાવતા $S.H.M.$ કરતા કણ માટે,જ્યારે મધ્યમાન સ્થાનથી સ્થાનાંતર કેટલું હોય ત્યારે કણની ઝડપ તેની મહત્તમ ઝડપના $\left(\frac{1}{3}\right)$ ગણી થાય?

એક $S.H.M.$ નો કંપવિસ્તાર $a$ અને આવર્તકાળ $T$ છે. તેનો મહત્તમ વેગ કેટલો હશે?

$S.H.M.$ કરતા એક કણના મધ્યમાન સ્થાનથી $x_1$ અને $x_2$ અંતરે વેગ અનુક્રમે $V_1$ અને $V_2$ છે. તેની આવૃત્તિ કેટલી હશે?

એક કણ રેખીય $S.H.M.$ કરે છે. જ્યારે મધ્યમાન સ્થાનથી કણનું સ્થાનાંતર $3 \ cm$ અને $4 \ cm$ હોય,ત્યારે અનુરૂપ વેગ અનુક્રમે $8 \ cm/s$ અને $6 \ cm/s$ છે. તેનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo