કયા વનસ્પતિ સમૂહમાં બીજાણું પર્ણો (sporophylls) મધ્ય અક્ષ પર સર્પાકારે ગોઠવાઈને શંકુ (strobili) જેવી રચના બનાવે છે?

  • A
    આવૃત બીજધારી
  • B
    દ્વિઅંગી
  • C
    ત્રિઅંગી
  • D
    અનાવૃત બીજધારી

Explore More

Similar Questions

ધારો કે $y = y(x)$ એ વિકલ સમીકરણ $\sin x \frac{dy}{dx} + y \cos x = 4x$ નો ઉકેલ છે,જ્યાં $x \in (0, \pi)$. જો $y(\frac{\pi}{2}) = 0$ હોય,તો $y(\frac{\pi}{6})$ ની કિંમત શોધો.

સસલામાં નીચેનામાંથી કઈ વાહિની કેશિકાઓથી શરૂ થાય છે અને કેશિકાઓમાં સમાપ્ત થાય છે?

લંબ સીધી રેખાઓની એક જોડી ઉગમબિંદુમાંથી અને વક્ર $x^2+y^2=4$ તથા $x+y=a$ ના છેદબિંદુમાંથી પસાર થાય છે. $a$ ની કિંમત ધરાવતો ગણ કયો છે?

$x$-અક્ષનું સમીકરણ .....

$x^2-y^2-x+3y-2=0$ સમીકરણ દ્વારા દર્શાવતી રેખાઓ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo