જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન,નાઈટ્રોજન અને ઓક્સિજન અણુઓના $rms$ વેગ દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

  • A
    $V_H > V_N > V_O$
  • B
    $V_O = V_N = V_H$
  • C
    $V_O > V_H > V_N$
  • D
    $V_N > V_O > V_H$

Explore More

Similar Questions

પરમ શૂન્ય તાપમાને વાયુના અણુઓની ગતિ (motion) શૂન્ય કેમ થઈ જાય છે?

ઓરડાના તાપમાને વાયુની $rms$ ઝડપ $V_1$ છે. જો ઓરડાના તાપમાને વાયુનું દબાણ બમણું કરવામાં આવે,તો $rms$ ઝડપ $V_2$ થાય છે,તો:

$S.T.P.$ પર હાઇડ્રોજનની $r.m.s.$ ઝડપ $u \text{ m/s}$ છે. જો વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે જ્યાં સુધી તેનું કદ ત્રણ ગણું ન થાય, તો વાયુનું અંતિમ તાપમાન અને $r.m.s.$ ઝડપ અનુક્રમે કેટલા હશે?

કયા તાપમાને $O_2$ અણુઓનો વેગ $0 ^\circ C$ તાપમાને રહેલા $N_2$ અણુઓના વેગ જેટલો થશે?

એક પાત્રમાં રહેલા વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $400 \; m/s$ છે. જો અચળ તાપમાને અડધો વાયુ બહાર નીકળી જાય,તો બાકી રહેલા અણુઓની $r.m.s.$ ઝડપ ..... $m/s$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo