જો એક રેડિયો-ઍક્ટિવ નમૂનાનો $3/4$ ભાગ $3/4 \, s$ સમયમાં વિભંજન પામે,તો આ નમૂનાનો અર્ધઆયુ ........ છે.

  • A
    $1/2 \, s$
  • B
    $1 \, s$
  • C
    $3/8 \, s$
  • D
    $3/4 \, s$

Explore More

Similar Questions

બે રેડિયો-ઍક્ટિવ તત્વોના ક્ષય-નિયતાંક અનુક્રમે $15x$ અને $3x$ છે. પ્રારંભમાં તેમના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે. $\frac{1}{6x}$ જેટલા સમય પછી તેમના ન્યુક્લિયસોની સંખ્યાનો ગુણોત્તર ........ થશે.

બે રેડિયોએક્ટિવ પદાર્થો $A$ અને $B$ ના અર્ધ-આયુષ્ય અનુક્રમે $T$ અને $2T$ છે. જો પદાર્થો $A$ અને $B$ ના પ્રારંભિક દળનો ગુણોત્તર $8:1$ હોય, તો કેટલા સમય પછી પદાર્થો $A$ અને $B$ ના દળનો ગુણોત્તર $4:1$ થશે?

રેડિયોએક્ટિવિટીનો એકમ રધરફોર્ડ છે. તેનું મૂલ્ય કેટલું છે?

એક રેડિયોએક્ટિવ પદાર્થનો અર્ધ-આયુષ્ય સમય $5\, min$ છે. $20\, min$ માં ક્ષય પામેલા પદાર્થનો જથ્થો ..........$\%$ હશે.

એક રેડિયોએક્ટિવ નમૂનાનો અર્ધ-આયુષ્ય સમય $20 \ days$ છે. આનો અર્થ એ થાય કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo